આકૃતિમાં ધારો કે ડાબી અને જમણી બાજુની પોલરાઇઝિંગ ડિસ્કની ટ્રાન્સમિશન અક્ષો એકબીજાને લંબ છે. વળી,ધારો કે વચ્ચેની ડિસ્ક સામાન્ય અક્ષ પર $\omega$ કોણીય ઝડપ સાથે ફરે છે. જો ડાબી ડિસ્ક પર $I_{max}$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય,તો જમણી ડિસ્કમાંથી બહાર આવતા કિરણની તીવ્રતા નીચે મુજબ આપવામાં આવે છે:

  • A
    $I=\frac{1}{16}I_{max}(1-\cos 4\omega t)$
  • B
    $I=\frac{1}{16}I_{max}(1-\cos 2\omega t)$
  • C
    $I=\frac{1}{8}I_{max}(1-\cos 4\omega t)$
  • D
    $I=\frac{1}{8}I_{max}(1-\cos 2\omega t)$

Explore More

Similar Questions

બે સમાન પાતળા ગજિયા ચુંબકો,જેની લંબાઈ $l$ અને ધ્રુવમાન $m$ છે,તેમને એકબીજા સાથે કાટખૂણે એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે એકનો ઉત્તર ધ્રુવ બીજાના દક્ષિણ ધ્રુવને સ્પર્શે છે. આ તંત્રની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

$R$ ત્રિજ્યા ધરાવતી ગોલીય ગૌસિયન સપાટી વડે $Q$ વિદ્યુતભાર ઘેરાયેલો છે. જો ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો બહારની તરફનું વિદ્યુત ફ્લક્સ

વિધાન : ગેલ્વેનાઈઝ્ડ લોખંડને કાટ લાગતો નથી.
કારણ : ઝિંકનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ લોખંડ કરતા વધુ ઋણ હોય છે.

ધારો કે $f(x) = x^3 + bx^2 + cx + d$ જ્યાં $0 < b^2 < c$ છે. તો $f(x)$:

આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo